Instagram Bio in gujrati
તમે Gujarati Bio ને ખોજી રહ્યા છો, તો તમે સાચી જગ્યા એ આવ્યા છો. કોઈક લોકો ને ઇન્સ્ટાગ્રામ મા Gujarati Bio લગાવવું ગમે છે. અને તમે ઇન્સ્ટાગ્રામ ને ઉસ કરો છો તો તમારી પાસે ગુજરાતી બાયો હોવું જરૂરી છે. કોઈક લોકો ને ઇન્સ્ટાગ્રામ બાયો લખવામાં તકલીફ પડે છે, અને તેઓ લખી નથી શકતા. પણ મારાં દોસ્તો તમને અહીંયા તમારા મનપસંદ બાયો મળી જશે. તમે બિલકુલ ચિંતા કર્યા વગર તમે Gujarati Bio ને કોપી કરીને તમે તમારા ઇન્સ્ટાગ્રામ મા લગાવી શકો છો.
આજ ના જમાના માં ઇન્સ્ટાગ્રામ નો વપરાશ વધી ગયો છે. લોકો ઇન્સ્ટાગ્રામ મા બાયો બનાવી ને મૂકે છે. દોસ્તો તમે તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ને સુંદર બનાવવા માંગો છો તો તમારે તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ મા Bio લગાવી ને ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ને સ્ટાઈલિશ બનાવી શકો છો. તમને અહીંયા તમારા મનપસંદ બાયો ને કોપી કરીને તમારા ઇન્સ્ટાગ્રામ મા લગાવી શકો છો અને તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ને સુંદર અને સ્ટાઈલિશ બનાવી શકો છો.
Attitude Gujarati Bio ને તમે તમારા ઇન્સ્ટાગ્રામ બાયો મા લગાવી ને તમારી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ને સ્ટાઈલિશ બનાવી શકો છો, અને તમારા ઇન્સ્ટાગ્રામ ના ફોલોવર ને જલ્દી થી વધારી શકો છો.
Attitude instagram Bio in gujrati
┈┉━❀꧁ હું સીધો છોકરો ꧂❀
━┉┈100k
┈┉━❀꧁બસ એક તમારા follow ની તરસ છે ꧂❀━┉┈
┈┉━❀꧁બાકી insta તો સરસ છે꧂❀━┉┈
ગર્વ થી ગુજરાતી🔝
➡️gujju…🕺
➡️ Everything is good , why you are sad️
➡️Follow for more ️
➡️Favourite બનો, famous નહીં
➡️Mix post થસે
➡️Gûjjú BOY #travel #life #cool #attitude
😊સની
😇પણ બધા સનીયો જ કે છે
😩પ્રોફેશનલ લુક
😳માં-બાપ નો વહાલો હો
😬8માર્ચ એ ENTRY હો
🤠થોડો flirty થોડો cute
😳અમદવાદી કલરીયો
👉રાધે કા દિવાના 👈
🙏રાધે રાધે 🙏
😎જય મુરલીધર 😎
😍ફુલ મોજ 😍
🤕આહિર છોરૂ 🤕
😜બેડ બોય 😜
🙏જય દ્વારકાધીશ 🙏
🤜વાંસલડી ના વારસદાર🤛
ପ ખોડલ છોરું
🔫 સરદાર વંશી
👉कणबी कुवर 👈
🎂કણબી કુળ મા.આગમન.15_4 🎂
💪ખંમીવંતો ખેડુ. 💪
🚩જય જોગમાયા 🚩
👳♂️સરદાર રાજ 👳♂️
🚩જય રામાધણી 🚩
🔵 પાવર ઓફ કાઠિયાવાડ
🔵 એનટીક વસ્તુ નો સોખીન
🔵 વટ – વચન – વેર
🔵 જીજે 3
🔵 મUસીક લV₹
🔵પ્રકૃતિ પ્રેમી
🔵 કાનુડા_ના_રાજ_મા
🔹રાજકુમાર
🔸પૈલી વાર રડીયો 29 નવેમ્બર
🔹સંસ્કાર નું ગોડાઉન
🔸રીત||રીવાજ ||રજવાડૂ
🔹ખાવા નો શોખીન
🔸પ્રકૃતિ પ્રેમી
🗡️સરદારવંશી🗡️
💪GJ-1
💪ધારે ત્યા જાય👳
💪Gujju Boy 🤔
💪Rider
💪Music Lover 🎶🎵
💪ઉચ્ચી બ્રાન્ડ નું 💖દીલ છે મારું
💪જેવા તેવા ને નો મળે..*
👩મમ્મીનો લાડકો 👶 બીટ્ટુડો
👉ગુજરાતી અડ્ડો👈
💚Bio તો સારો છે💚
👍તો પણ બાયું ભાવ નઈ દેતી..!! 💃
Sarcastic ગભરૂ 😁
🛑No_માલ_😎
🔸σиℓу_ધમાલ🤜
🔸વટ,વચન,વેરમાન,મયૉદા,માભો
🔸PrIvAtE nO.📲
🔸HoLdEr🏨
🔸gʝ_03😁
🔸તમે _તો તમે _જ છો _ #પણ _ઓછા_તો અમે પણ_નથી હો…😎😡
જય ગરવી ગુજરાત
⏩રાધે ક્રિષ્ના
⏩ગર્વ થી ગુજરાતી
⏩સારું લાગે તો follow કરજો
⏩Like•Follow•Share
⏩કાઠીયાવાડી
⛹️_જો_બકા_સાચો_સુરતવાસી
_મારો_દિવસ_15-05
_ભગવાન_નો_ભગત_ _ગર્વ_છે
ભારતીય_હોવા_નો_ગર્વ_છે
_🇬🇯_
_માન_મર્યાદા_અને_મોભો
🔴_Respect_લ્યો_આપો
🔺આપણો ખાસ દિવસ 17 may
🔻⛹મોજ મસ્તી ઘમાકા
🔺ભણવાનું બપોર સુધી
🔻બુલેટ નો શોખીન
🔺 એકલો છું પણ.ખુશ છું
⏩કણબી કુવંર
ભડાકો 9 Oct
સેxy નHi➡સંસkari હુu
બેby ડીtailમા શુ ફાફા મારે છે
ફોtø જો ફોtø..
⏩દઙા બેટ નો ઊચો શોખ
⏩ભાયુ હારે રખડવાનુ
INSTAGRAM GUJRATI BIO SIMPLE
ભણતર:
ગામ ના ρнσтα પાડવા નુ
No माल Only धमाल
Aäõ कभी ĐS की हवेली पे
ll_P®!ń©€$š_k@_p®¡ñ¢€_ll
$ñ¤ΦkĖ® łö^€ř
#મૂછે_વળ ને કેડે કટારી,
#જાન_હાથમાં ને કલેજે ખુમારી,
#વચન વિવેકી પૂરો ટેકી,
#મોત ભલે આવે હો પણ
#રેવુ_કટમા ને,
#જીવવુ તો વટમા
Mr. Shayar
દિલ ની વાત પોસ્ટ માં લખુ છુ..
એક વાર પોસ્ટ તો જોઈ આવો
good night story જોવાની ભુલસો નહી
અર્થ નથી સમજતો હુ પ્રેમ નો એટલે તો આશિક થયો છુ એમનો
Always Feel Good
પાપા નો ડાયો દીકો
દાદા એ ખોળામાં લીધો 4 Feb, 1998
If You Like Me ? Contect Me
If You Don’t ⬇⬇⬇
તો 10 ફુટ દુર ચાલો ભાઈ
નેહા પટેલ।.!!
પાક્કી કાઠિયાવાડી। .!!
રાજકોટ માંરું જાન..!!
ભલે બધા ફેમસ થતા હોઈ આપડે તો ફેવરિટ થવાનું। …!!!
🏿 MBA…!!
ઝીંદગી મમ્મી અને પપા છે..!!
સેલfI løvèr
સેxy નHi➡સંસkari હુu
Entry:30 Âûğûšť
બેby ડીtailમા શુ ફાફા મારે છે
ફોtø જો ફોtø..
#જય_માઁ_ખોડલ_
#કોઈ_રડે__છે__તો_કોઈ_હશે__છે_
#પણ_જે_કોઇ_અમારી_જોડે_રહે_છે_
#એ_તો_મારા_વાલા__
હંમેશાં_મોજમાં_જ_ફરે_છે_
#પટેલ_વટ _છે_તમારો_
નામ – દિલવાલે
ગામ – પ્રેમ નગર
તાલુકો – ધડકન
જિલો – આઈ લવ યુ ️️
વિષય – લવ લેટર
રહેઠાણ – તમારા દિલ માં
પટેલનો છોરો
માન મોભો અને મર્યાદા પહેલે થી જ
બાકી ડાયરો તો આપડા જેવો ક્યાંય નહી
બાકી જિંદગી તો એવી જીવો કે ભગવાન તમારી જિંદગી પર કમેન્ટ કરે કે હા મોજ હા
પૈલી વાર રડીયો 13 મે
Respect કરી હૌ છોકરીની
સારા મિત્રો
50% સંસ્કારી
25% સુંદર
25% Sexy
ખાવા નો શોખીન
ભુતકાળ હુ યાદ નથી રાખતો
ભવિષ્ય નુ હુ વિચારતો નથી
વતૅમાન મા હુ જીવુ છુ …..
એટલે તો હુ ખુશ
શક્તિ પૂત્ર
ઝાલાવાડ નો સાવજ
મૂછળી પ્રેમી ગરાસીયો
જોંગા નો જાગીરદાર
ક્ષત્રિય કૂળ માં આગમન – 20 april
રંગીલુ રાજકોટ
ધુવરાજસિંહ ઝાલા
રાજા પિસ્તોલ પેમી
મહાકાલ સેના (ગુજરાત)
વટ વચન વેર
ઝાલાવાડ નો સાવજ
શકિત પુત્ર
માનમર્યાદા
અપલખણી સિંહણ
મોગલ છોરું
સાવજ ની સિંહણ
મોજ માં જીવી લેવાનુ
બધાનુ આપણે વિચારશુ તો બીજા શુ કરશે
બીજાનો મગજ ખાવો ઇ પણ એક કળા છે
મેરની દિકરી છું વટ તો જનમથી
બેટ દડા નો ઊચો શોખ
જબરો પ્રશંસક વિરાટ કોહલી
જીજે-37 ની મોજ ફોટા નો બોવ શોખ નય
મહાદેવ નો દિવાનો
રીસ્ટપેકટ કરજો 14-06️
નિરખી તેનું રૂપ ચાંદ પણ હરખાય છે.
બાગ કેરા ફૂલ તેને જોઈને કરમાય છે.
પણ ઈશ્વરની આ કેવી વિચિત્ર કળા,
કે બધાને શર્માવનારી મને જોઈને શરમાય છે
અભિમાન તો લોહી મા છે જ
નામ ફઈએ નહી પપ્પાએ રાખેલુ
મમ્મી કે તુ હરામી
પપ્પા કે તુ મારી લાડલી
ભાઈ ની પાકી દોસ્ત
હક થી કાઠિયાવાડી
જન્મ પંચીકરણ 8th MAY
માં નો લાડલો
પપ્પા નો ખોટો સિક્કો
બેસRUMમ
ગુજ્જુ છોરો
Cool instagram gujrati bio
દરબાર નો દિકરો
★ 28 મી જુલાઈ
★ પ્રકૃતિ પ્રેમી
★ ભવિષ્ય નો ઈજનેર
★ સંગીત નો રસિયો
➡” માં બાપ ને ભૂલશો નહિ ”
➡” જય જવાન જય કિસાન ”
➡” માન મર્યાદા મોભો ”
યુદ્ધ એ જ કલ્યાણ
માન મર્યાદા મોભો
રાજા રજવાડા ઇતિહાસ
હર હર મહાદેવ
જન્મ પંચીકરણ 8th MAY
50% સંસ્કારી
થોડોક વાયડો
ભણતર:મિકેનીકલવાળો
તમારી smile એ જ મારી
મારા પપ્પા ની લાડકી
એકદમ અમદાવાદી છુ
એમા પણ પાછી attitude વાલી
એકદમ કઠિયાવાડી કણબી પટેલ
ગંદી કોમેંટ નઇ મારવાની
🔹પરણેલી પટલાણી છુ..
🔸નંબર માંગી શરમાવશો નહિ..
🔹આડા અવળી વાતો કરશો તો લિસ્ટ માં નામ નહિ દેખાઈ
🔸અવરોધક વિકલ્પ પેહલી પસંદગી છે..
🔹હા અમે ગુજરાતી
એક વાત કહું ?
“મને તું બહુ ગમે છે.
” પ્રેમ શું છે ?
એ બધાં ને ખબર છે
…….પણ……
પ્રેમ કેવી રીતે થાય,
#દિલ__મોટુ__રાખજો♥️
#આતો__હજી__શરુઆત__છે
#Royal_Entry_On_7_March
#Status__નો__શોખીન__
#વાંસળી__ના__વારસદાર
કાઠીયાવાડી__GJ³
હા ભાઈ હા આપણે તો કાઠીયાવાડી
ઇ પન GJ³ વાળા
ગુજ્જુ છોરો…… .
શાયરી નો દિવાનો.
૧ જુલાઈ ૧૯૯૫ નુ મોડલ
#ખટકતું હોય તો
#સામેથી કઈ દેવું
#બાકી જીંદગી તો
#વટ થી જ
#જીવશે.!!! જો બકુડી તુ તારા પપ્પા ની राधा છેં.
તો હુ પણ મારી મમ્મી નો कानुडो છું….
Swag gujrati bios
➡🎂GRanD EntrY🔛2 OcT🎂
➡🎶MusiC LoVer🎶🤟🌍
➡😉Big_fen_of 🅜🅐🅗🅐🅚🅐🅛🙏
➡🤗SmiLe iS My HobBy🤗
➡📱7********0📱
🔥 ༒ सब मोह माया है ༒🙏
🕉️👉 કર્તા કરે ન કર શકે,
🕉️👉 શિવ કરે સોં હોય..
🕉️👉 તીન લોક નૌ ખંડ મેં,
🕉️👉 મહાકાલ સે બડા ના કોઈ..
🕉️👉 🙏જય મહાકાલ 🙏
🔶ગરબા તો લડકિયોં કા ફેશોન હે..
🔷હમ તો મહાકાલ કે સેવક હે,
🔶હમ તો તાંડવ કરેંગે તાંડવ
🔷જય જય મહાકાલ
😜ના❌️ જિંદગી 🥰કી ખુશી*
🤗ના ❌️મોત🧟♂️ કા ગમ *
😎જબ ✊️તક હે💪 દમ *
🤠અપને સ્ટાઇલ🧐 સે જીયેંગે😜 હમ *
🔱🚩મુત્યુ કા ભય ઉનકો હે જિનકે કર્મો મેં દાગ હે,
🔱🚩હમ તો મહાકાલ કે ભક્ત હે,
🔱🚩હમારે ખૂન મેં ભી આગ હે,
🔱🚩જય મહાકાલ
💖ના કોઈ Pari 🧚જોઈએ
💗ના કોઈ♦️ Miss World 👩💼જોઈએ..
💖મને તો 😇Gandi તારા જેવી 💞DiLમાં
💗વસાવા 😃વાળી Simple👩
💖Queen 👰જોઈએ.. 🥰
અસલ્લી ઇન્સ્ટા કિંગ
સુખી જીવન જીવવું
નો ગર્લ ફંડા
સેલ્ફી પ્રેમી
= 03 જૂન
♥️મિસ્ટર પરફેક્ટ ♥️
ઓફિશિયલ એકાઉન્ટ
મને ફિટનેસ ગમે છે
ફોટોગ્રાફી
વ્યવસાય
સિંગલ
Ι હેટ લવ
કેક મર્ડર 21 સપ્ટેમ્બર
ઓફિશિયલ એકાઉન્ટ
પ્રો સિંગલ
N€€D @Ny0ne ના કરશો
જસ્ટ લવ માય$ELf
ડિજિટલ લાઈફમાં ખુશ
ગેંગસ્ટાર
પ્રો સ્ટુડન્ટ
કિંગ ઓન ઈન્સ્ટા
KinG અહીં છે
છોકરીઓ માટે માન
Think To High
એટિટ્યુડ બોય
સિંગલ
લવ માય મોમ
બ્લેક હાર્ટ
મહાદેવ કા ભક્ત
☆➹☆{રોયલ નવાબ}☆ ➹☆
⛛ વલણ
મૂડી
⛛ મારી સાથે પ્રેમ
હોંશિયાર
****8780
⚥ 20 ઑગસ્ટ
SINGLEશા માટે?
કોઈ ભી મુજાય “એફોર્ડ” નહિ કર સકતા
⚭ક્યૂટ કામેના
અપના એટીટ્યુડ
અપનાય નિયમો
હાન, હું કામિના
બિન્દાસ સંગીત
ફોટોહોલિક
MoJ મસ્તી
સિંગલ લોન્ડા
નફરતનો રાજા
મારું જીવન મારા નિયમો
Attitude Boy
સંગીત પ્રેમી
લવલી + ક્રેઝી બોય
મેડિકલ સ્ટુડન્ટ
મને રમતગમત ગમે છે
હું પ્રેમ ક્રિકેટ
બિગ ફેન માહી
વિશ મી ઓન 18 ફેબ્રુઆરી
શ્રી. તમારું નામ
મારું કામ મારો શોખ
સિંગલ બંદા
વિજ્ઞાનનો વિદ્યાર્થી
કાર લવર
મમ્મી પ્રેમી
ફ્રેન્ડ્સ કા બેસ્ટ ફેન
શ્રી. દેશી કલાકાર
Mr.Your NAME
#સ્માર્ટ બોય
#સિમ્પલ છોરા
#ZeRo એટીટ્યુડ
#ફૂડી
#ક્યૂટ કામિના
#હરમ ખોર છોકરો
#હજુ પણ સિંગલ
༺❉મિત્રોનો રાજા❉༻
મિત્રતા મેગ્નેટ ♥️
કમીના હું ભાઈ
મહાકાલ કા ભક્ત
હંમેશા વલણમાં
બ્રાન્ડેડ કામિના
પોતાના નિયમો
સંગીત વ્યસની
બિન્દાસ છોકરો
વલણની સમસ્યા
સૌ માટે આદર
♥️5 ડિસેમ્બરના રોજ મને શુભેચ્છા પાઠવો
અસલ્લી ઇન્સ્ટા કિંગ
સુખી જીવન જીવવું
નો ગર્લ ફંડા
સેલ્ફી પ્રેમી
= 03 જૂન
હું વાત કરું છું અસલ
તમે નકલી છો નોટ
તમારા શરીર કરતા વધુ
મારી ડીપી હોટ છે
તમે પ્રેમથી વાત કરશો
પછી તમને પ્રેમ મળશે
ઘમંડની વાત કરો તો
મારી બ્લોક લિસ્ટમાં દેખાશે
Conclusions -
આ પોસ્ટ માં હું તમારી સાથે Instagram Bio in Gujarati ને શેર કરવાનું છું. તમને અહીંયા Instagram Bio Gujarati Boys, Gujarati Bio મળી જશે. દોસ્તો તમે ગુજરાતી બાયો ને કોપી કરીને તમે તમારા ઇન્સ્ટાગ્રામ માં પેસ્ટ કરીને લગાવી શકો છો. અને તમે તમારા ઇન્સ્ટાગ્રામ પ્રોફાઈલ ને સુંદર બનાવી શકો છો.
જો તમને આ પોસ્ટ Instagram Bio in Gujarati સારી લાગી હોય તો તમારા દોસ્તોને શેર કરો તેમજ તમને Instagram Bio in Gujarati પોસ્ટ સારી લાગી હોય તો તેને લાઇક કરો.